મેલોનીની વૅઇટ્રેસથી માંડીને ઇટાલીનાં વડાં પ્રધાન બનવા સુધીની સફર

By BBC Gujarati
મેલોનીની વૅઇટ્રેસથી માંડીને ઇટાલીનાં વડાં પ્રધાન બનવા સુધીની સફર

Photo: BBC Gujarati

AI Key Highlights
  • વડા પ્રધાન મોદી ઇટાલીના રાષ્ટ્રપતિ સેર્જો માત્તારેલા અને વડા પ્રધાન જ્યૉર્જિયા મેલોનીને મળ્યા હતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના પાંચ દેશોના પ્રવાસના છેલ્લા તબક્કામાં મંગળવારે (સ્થાનિક સમયાનુસાર) ઇટાલીની રાજધાની રોમ પહોંચ્યા હતા

વડા પ્રધાન મોદી ઇટાલીના રાષ્ટ્રપતિ સેર્જો માત્તારેલા અને વડા પ્રધાન જ્યૉર્જિયા મેલોનીને મળ્યા હતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના પાંચ દેશોના પ્રવાસના છેલ્લા તબક્કામાં મંગળવારે (સ્થાનિક સમયાનુસાર) ઇટાલીની રાજધાની રોમ પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મઍક્સપર પોતાની મુલાકાતની વિગતો શૅર કરતાં વડા પ્રધાન મોદીએ લખ્યું, "હું ઇટાલીની રાજધાની રોમ પહોંચી ગયો છું. અહીં હું રાષ્ટ્રપતિ સેર્જો માત્તારેલા અને વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોનીને મળીશ અને તેમની સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરીશ. " ત્યાર પછી ઇટાલીનાં વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોનીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મઍક્સપર વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેનો પોતાનો ફોટો શૅર કર્યો અને લખ્યું, "વેલકમ ટુ રોમ, માય ફ્રેન્ડ!

More To Read