આયુષ્માન કાર્ડ: ઘરે બેઠા ઓનલાઈન ચેક કરો ફ્રી સારવાર આપતી હોસ્પિટલોની સંપૂર્ણ યાદી

By AbpJuly 5, 2026
આયુષ્માન કાર્ડ: ઘરે બેઠા ઓનલાઈન ચેક કરો ફ્રી સારવાર આપતી હોસ્પિટલોની સંપૂર્ણ યાદી

Photo: Abp

AI Key Highlights
  • Ayushman Bharat hospital list:બીમારીના સમયે હોસ્પિટલના મોટા ખર્ચાઓથી બચવા માટે કેન્દ્ર સરકારની 'આયુષ્માન ભારત યોજના' (ABY) મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
  • આયુષ્માન કાર્ડ ધરાવતા પાત્ર લોકોને સરકાર દ્વારા માન્ય સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 5 લાખ રૂપિયા સુધીની મફત (કેશલેસ) સારવાર મળે છે.
  • પરંતુ, ઈમરજન્સીના સમયે ઘણા લોકોને એ ખબર નથી હોતી કે તેમની આસપાસ કઈ હોસ્પિટલમાં આ સુવિધા ઉપલબ્ધ છે.
  • જો તમે પણ આ કાર્ડ ધરાવો છો, તો હવે તમારે ક્યાંય ભટકવાની કે કોઈને પૂછવાની જરૂર નથી; તમે તમારા મોબાઈલ કે કમ્પ્યુટરથી ઘરે બેઠા જ આ રજિસ્ટર્ડ હોસ્પિટલોનું લિસ્ટ ચેક કરી શકો છો.
  • કેટલી વાર લઈ શકાય મફત સારવારનો લાભ?

Ayushman Bharat hospital list:બીમારીના સમયે હોસ્પિટલના મોટા ખર્ચાઓથી બચવા માટે કેન્દ્ર સરકારની 'આયુષ્માન ભારત યોજના' (ABY) મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આયુષ્માન કાર્ડ ધરાવતા પાત્ર લોકોને સરકાર દ્વારા માન્ય સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 5 લાખ રૂપિયા સુધીની મફત (કેશલેસ) સારવાર મળે છે. પરંતુ, ઈમરજન્સીના સમયે ઘણા લોકોને એ ખબર નથી હોતી કે તેમની આસપાસ કઈ હોસ્પિટલમાં આ સુવિધા ઉપલબ્ધ છે. જો તમે પણ આ કાર્ડ ધરાવો છો, તો હવે તમારે ક્યાંય ભટકવાની કે કોઈને પૂછવાની જરૂર નથી; તમે તમારા મોબાઈલ કે કમ્પ્યુટરથી ઘરે બેઠા જ આ રજિસ્ટર્ડ હોસ્પિટલોનું લિસ્ટ ચેક કરી શકો છો.

More To Read