પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ

By AbpJuly 4, 2026
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ

Photo: Abp

AI Key Highlights
  • Isobutanol blending in diesel:પેટ્રોલમાં ઇથેનોલના મિશ્રણની સફળતા બાદ, હવે કેન્દ્ર સરકાર ડીઝલ વાહનો માટે પણ એક મોટો અને મહત્વનો ફેરફાર કરવા જઈ રહી છે.
  • દેશની ઈંધણની આયાત ઘટાડવા અને સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે, સરકાર હવે બાયોફ્યુઅલ કાર્યક્રમના આગામી તબક્કાની તૈયારી કરી રહી છે.
  • આ અંતર્ગત હવે ડીઝલમાં 'આઇસોબ્યુટેનોલ' (Isobutanol) નામનું તત્વ ઉમેરવામાં આવશે.
  • કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ અંગે એક મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે, ટૂંક સમયમાં ડીઝલમાં 15 ટકા સુધી આઇસોબ્યુટેનોલ ભેળવવાની મંજૂરી આપવા પર કામ ચાલી રહ્યું છે.
  • ઇથેનોલને બદલે આઇસોબ્યુટેનોલ કેમ?

Isobutanol blending in diesel:પેટ્રોલમાં ઇથેનોલના મિશ્રણની સફળતા બાદ, હવે કેન્દ્ર સરકાર ડીઝલ વાહનો માટે પણ એક મોટો અને મહત્વનો ફેરફાર કરવા જઈ રહી છે. દેશની ઈંધણની આયાત ઘટાડવા અને સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે, સરકાર હવે બાયોફ્યુઅલ કાર્યક્રમના આગામી તબક્કાની તૈયારી કરી રહી છે. આ અંતર્ગત હવે ડીઝલમાં 'આઇસોબ્યુટેનોલ' (Isobutanol) નામનું તત્વ ઉમેરવામાં આવશે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ અંગે એક મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે, ટૂંક સમયમાં ડીઝલમાં 15 ટકા સુધી આઇસોબ્યુટેનોલ ભેળવવાની મંજૂરી આપવા પર કામ ચાલી રહ્યું છે.

More To Read