8th Pay Commission: પગાર-પેન્શન પર મોટું અપડેટ, આયોગે આટલા દિવસ સુધી લંબાવી ડેટા સબમિટ તારીખ

By AbpJuly 3, 2026
8th Pay Commission: પગાર-પેન્શન પર મોટું અપડેટ, આયોગે આટલા દિવસ સુધી લંબાવી ડેટા સબમિટ તારીખ

Photo: Abp

AI Key Highlights
  • 8th pay commission:આઠમા પગાર પંચ હેઠળ પગાર અને પેન્શન વધારાની આતુરતાથી રાહ જોઈ રહેલા કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે.
  • પગાર પંચે મંત્રાલયો અને વિભાગો માટે જરૂરી ડેટા સબમિટ કરવાની સમયમર્યાદા વધુ લંબાવી છે.
  • પગાર પંચના નાયબ સચિવે આઠમા પગાર પંચ વિશે મહત્વપૂર્ણ માહિતી આપતો પત્ર જારી કર્યો છે.
  • નિષ્ણાતોના મતે, પગાર પંચ કોઈપણ નિર્ણય લે તે પહેલાં વિવિધ વિભાગો, મંત્રાલયો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નોડલ અધિકારીઓ ડેટા કલેક્શન પોર્ટલ પર તમામ ડેટા અપલોડ કરે છે, ત્યારબાદ પગાર પંચ તેનો અંતિમ અહેવાલ તૈયાર કરે છે.
  • ચાલો જાણીએ કે પગાર પંચને જરૂરી તમામ ડેટા સબમિટ કરવાની અંતિમ તારીખ શું છે.

8th pay commission:આઠમા પગાર પંચ હેઠળ પગાર અને પેન્શન વધારાની આતુરતાથી રાહ જોઈ રહેલા કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. પગાર પંચે મંત્રાલયો અને વિભાગો માટે જરૂરી ડેટા સબમિટ કરવાની સમયમર્યાદા વધુ લંબાવી છે. પગાર પંચના નાયબ સચિવે આઠમા પગાર પંચ વિશે મહત્વપૂર્ણ માહિતી આપતો પત્ર જારી કર્યો છે. નિષ્ણાતોના મતે, પગાર પંચ કોઈપણ નિર્ણય લે તે પહેલાં વિવિધ વિભાગો, મંત્રાલયો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નોડલ અધિકારીઓ ડેટા કલેક્શન પોર્ટલ પર તમામ ડેટા અપલોડ કરે છે, ત્યારબાદ પગાર પંચ તેનો અંતિમ અહેવાલ તૈયાર કરે છે.

More To Read