8th Pay Commission: લઘુમત પગાર 65,000 અને 3.83 ફિટમેન્ટ ફેક્ટરની માંગ, કર્મચારી સંગઠનોએ સરકાર સમક્ષ રજૂ કર્યો પ્રસ્તાવ
By AbpMay 13, 2026

Photo: Abp
8th Pay Commission:ભારતના આશરે 1. 15 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા કેન્દ્રીય પગાર પંચ (8th Central Pay Commission) (8th CPC) પ્રક્રિયા હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે. દેશના પગાર અને પેન્શન માળખામાં ધરમૂળથી ફેરફાર કરવા માટે વિવિધ કર્મચારી સંઘોએ એક સંયુક્ત મોરચો ખોલ્યો છે. આ સંદર્ભમાં ભવિષ્યમાં સુધારેલા પગાર ધોરણો નક્કી કરવા માટે 13-14 મે, 2026ના રોજ નવી દિલ્હીમાં ઉચ્ચ-સ્તરીય બેઠકોની શ્રેણી શરૂ થવાની છે.
Was this story interesting?





