DA Hike News: કેન્દ્રિય કર્મચારીઓ માટે ગૂડ ન્યુઝ, જુલાઈથી મોંઘવારી ભથ્થામાં 3% વધારાની શક્યતા મજબૂત

By AbpJuly 1, 2026
DA Hike News: કેન્દ્રિય કર્મચારીઓ માટે ગૂડ ન્યુઝ, જુલાઈથી મોંઘવારી ભથ્થામાં 3% વધારાની શક્યતા મજબૂત

Photo: Abp

AI Key Highlights
  • કેન્દ્ર સરકારના કર્મચારીઓ જુલાઈ 2026થી લાગુ થનારા મોંઘવારી ભથ્થા (DA)માં વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
  • હવે આ આશા લગભગ હકીકત બનતી દેખાઈ રહી છે, કારણ કે મે 2026 માટે જાહેર થયેલો અખિલ ભારતીય ઉપભોક્તા ભાવ સૂચકાંક (AICPI-IW) 0.9 અંક વધીને 150.8 પર પહોંચી ગયો છે, જ્યારે એપ્રિલ 2026માં તે 149.9 હતો.આ આંકડો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે DAમાં કેટલો વધારો થશે તે નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
  • DAમાં 3% વધારાની શક્યતા લગભગ નિશ્ચિત AICPI-IWમાં થયેલા વધારાને કારણે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકો માટે 1 જુલાઈ 2026થી લાગુ થનારા મોંઘવારી ભથ્થા (DA)માં 3% વધારાની શક્યતા લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે.
  • જો આ વધારો મંજૂર થાય, તો હાલનું 60% DA વધીને 63% થઈ જશે.
  • ઔદ્યોગિક કામદારો માટે મે 2026માં રિટેલ મોંઘવારી દર વધીને 4.72% થયો છે, જે ગયા વર્ષની મે મહિનાની 2.93%ની સરખામણીએ ઘણો વધુ છે.

કેન્દ્ર સરકારના કર્મચારીઓ જુલાઈ 2026થી લાગુ થનારા મોંઘવારી ભથ્થા (DA)માં વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે આ આશા લગભગ હકીકત બનતી દેખાઈ રહી છે, કારણ કે મે 2026 માટે જાહેર થયેલો અખિલ ભારતીય ઉપભોક્તા ભાવ સૂચકાંક (AICPI-IW) 0. 9 અંક વધીને 150. 8 પર પહોંચી ગયો છે, જ્યારે એપ્રિલ 2026માં તે 149.

More To Read