Gold Silver Price: 5000 રુપિયા મોંઘી થઈ ચાંદી, સોનાના ભાવ પણ વધ્યા, ચેક કરો લેટેસ્ટ કિંમત
By Abp

Photo: Abp
Gold Silver Price Today:અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી રાજદ્વારી વાટાઘાટો અંગે આશાઓ વધી છે. ક્રૂડ ઓઈલના ઊંચા ભાવને કારણે ફુગાવામાં વધારો થવાની ચિંતાઓ યથાવત છે. આ બે પરિબળોને કારણે ગુરુવારે હાજર બજારમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો. જોકે, વાયદા બજારમાં બંને કિંમતી ધાતુઓ દબાણ હેઠળ રહી અને ભાવમાં ઘટાડો થયો હતો.
Was this story interesting?





