Gold Silver Price Today: સોના-ચાંદીની ઈમ્પોર્ટ ડ્યૂટીમાં ફેરફાર, જાણો ભાવ પર કેટલી થઈ અસર

By Abp
Gold Silver Price Today: સોના-ચાંદીની ઈમ્પોર્ટ ડ્યૂટીમાં ફેરફાર, જાણો ભાવ પર કેટલી થઈ અસર

Photo: Abp

AI Key Highlights
  • Gold Silver Price Today Live:છેલ્લા કેટલાક દિવસોથી સતત સોના અને ચાંદીને લઈને નવા-નવા નિયમો સામે આવી રહ્યા છે, જેની સીધી અસર સોના ચાંદીની કિંમતો પર પડી રહી છે

Gold Silver Price Today Live:છેલ્લા કેટલાક દિવસોથી સતત સોના અને ચાંદીને લઈને નવા-નવા નિયમો સામે આવી રહ્યા છે, જેની સીધી અસર સોના ચાંદીની કિંમતો પર પડી રહી છે. બજારોમાં સોના અને ચાંદીની કિંમતોમાં ફરી એકવાર મોટો ફેરફાર જોવા મળ્યો છે. જાણો દિલ્હી-NCR અને મુંબઈ સહિતના મેટ્રો શહેરોમાં આજે સોના ચાંદીની કિંમતો શું છે. ઇન્ડિયન બુલિયન એસોસિએશનના આંકડા મુજબ, આજે દેશના છૂટક બજારમાં 24 કેરેટ સોનાની સરેરાશ કિંમત 1,59,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે બનેલી છે.

More To Read