Gold-Silver Price Today: સોનાના ભાવમાં ફરી મોટો વધારો, ચાંદી થઈ સસ્તી, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત
By AbpMay 19, 2026

Photo: Abp
Gold-Silver Price Today:આજે 19 મે 2026 ના રોજ સ્થાનિક કોમોડિટી બજારમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. સોનાના ભાવમાં વધારો થયો છે, જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર જૂન ડિલિવરી માટેનું સોનું લગભગ ₹1,59,674 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે, જે 0. 17% નો નજીવો વધારો દર્શાવે છે.
Was this story interesting?
.webp)




