Loan News: લોનનો બોજ વધી ગયો છે? આ સરળ ટીપ્સ અપનાવીને નિકળી શકો છો દેવામાંથી બહાર

By AbpJuly 2, 2026
Loan News: લોનનો બોજ વધી ગયો છે? આ સરળ ટીપ્સ અપનાવીને નિકળી શકો છો દેવામાંથી બહાર

Photo: Abp

AI Key Highlights
  • Loan Repayment Tips:આમ આદમી પોતાના ઘર, કાર, બાળકોના અભ્યાસ કે કોઈ પર્સનલ નાની-મોટી દરેક પ્રકારની જરૂરિયાતોને પૂરી કરવા માટે લોન લેતો જ હોય છે.
  • લોન દ્વારા ભલે આવક વધારે ન હોય, છતાં જરૂરિયાત પૂરી થઈ જાય છે અને ધીમે-ધીમે કરીને તેને ચૂકવી પણ દેવાય છે.
  • જો કે, ઘણી વખત લોકો લોન લીધા પછી ખરાબ રીતે ફસાઈ પણ જાય છે, જ્યારે તેઓ સમયસર લોન ચૂકવી શકતા નથી.
  • આવી સ્થિતિમાં લોન લેનાર વ્યક્તિ પર વ્યાજના રૂપમાં દેવાનો બોજ વધતો જ જાય છે.
  • જેનાથી નાણાકીય બોજ પણ વધે છે અને માનસિક તણાવ પણ વધી શકે છે.

Loan Repayment Tips:આમ આદમી પોતાના ઘર, કાર, બાળકોના અભ્યાસ કે કોઈ પર્સનલ નાની-મોટી દરેક પ્રકારની જરૂરિયાતોને પૂરી કરવા માટે લોન લેતો જ હોય છે. લોન દ્વારા ભલે આવક વધારે ન હોય, છતાં જરૂરિયાત પૂરી થઈ જાય છે અને ધીમે-ધીમે કરીને તેને ચૂકવી પણ દેવાય છે. જો કે, ઘણી વખત લોકો લોન લીધા પછી ખરાબ રીતે ફસાઈ પણ જાય છે, જ્યારે તેઓ સમયસર લોન ચૂકવી શકતા નથી. આવી સ્થિતિમાં લોન લેનાર વ્યક્તિ પર વ્યાજના રૂપમાં દેવાનો બોજ વધતો જ જાય છે.

More To Read