LPG Cylinder Price: ઘરેલુ ગેસ સિલિન્ડરનો ભાવ ₹2,000 થઈ ગયો હોત! PM મોદીનો મોટો ખુલાસો

By AbpJuly 4, 2026
LPG Cylinder Price: ઘરેલુ ગેસ સિલિન્ડરનો ભાવ ₹2,000 થઈ ગયો હોત! PM મોદીનો મોટો ખુલાસો

Photo: Abp

AI Key Highlights
  • PM Modi LPG speech:રાજસ્થાનના બાલોત્રામાં એક જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘરેલુ ગેસ સિલિન્ડર (LPG) ના ભાવને લઈને એક મોટો અને ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
  • તેમણે જણાવ્યું કે જો સરકારે યોગ્ય સમયે પગલાં ન લીધા હોત, તો આજે દેશની જનતાએ એક સિલિન્ડર માટે ₹2000 ચૂકવવા પડત.
  • વૈશ્વિક બળતણ કટોકટી વખતે ભારતે કેવી રીતે પરિસ્થિતિને સંભાળી અને મોંઘવારીને કાબૂમાં રાખી, તેનો આખો ચિતાર પીએમ મોદીએ જનતા સમક્ષ રજૂ કર્યો હતો.
  • વડાપ્રધાને ઈરાન-અમેરિકા વચ્ચેના તણાવ અને વૈશ્વિક કટોકટીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, "આજે દુનિયાના મોટા દેશો ઈંધણની અછતનો સામનો કરી રહ્યા છે.
  • આપણી LPG ની 60 ટકા જરૂરિયાત અન્ય દેશોમાંથી આયાત કરીને પૂરી થાય છે, અને તેમાંથી 90 ટકા હિસ્સો માત્ર ગલ્ફ દેશોમાંથી આવે છે.

PM Modi LPG speech:રાજસ્થાનના બાલોત્રામાં એક જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘરેલુ ગેસ સિલિન્ડર (LPG) ના ભાવને લઈને એક મોટો અને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે જો સરકારે યોગ્ય સમયે પગલાં ન લીધા હોત, તો આજે દેશની જનતાએ એક સિલિન્ડર માટે ₹2000 ચૂકવવા પડત. વૈશ્વિક બળતણ કટોકટી વખતે ભારતે કેવી રીતે પરિસ્થિતિને સંભાળી અને મોંઘવારીને કાબૂમાં રાખી, તેનો આખો ચિતાર પીએમ મોદીએ જનતા સમક્ષ રજૂ કર્યો હતો. વડાપ્રધાને ઈરાન-અમેરિકા વચ્ચેના તણાવ અને વૈશ્વિક કટોકટીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, "આજે દુનિયાના મોટા દેશો ઈંધણની અછતનો સામનો કરી રહ્યા છે.

More To Read

LPG Cylinder Price: ઘરેલુ ગેસ સિલિન્ડરનો ભાવ ₹2,000 થઈ ગયો હોત! PM મોદીનો મોટો ખુલાસો | Teri Meri Bat | TeriMeriBat News