Post Office ની રિસ્ક વગરની શાનદાર સરકારી સ્કીમ! દર મહિને થશે ગેરંટી સાથે કમાણી

By Abp
Post Office ની રિસ્ક વગરની શાનદાર સરકારી સ્કીમ! દર મહિને થશે ગેરંટી સાથે કમાણી

Photo: Abp

સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) એ એક ખાસ બચત યોજના છે જે મુખ્યત્વે 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે રચાયેલ છે. આ યોજના સીધી ભારત સરકાર હેઠળ હોવાથી  તે નાણાકીય અથવા બજાર જોખમથી મુક્ત છે. રોકાણ કરાયેલ દરેક પૈસો સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ યોજનાનો પાકતી મુદત 5 વર્ષ છે, પરંતુ રોકાણકારો પાકતી મુદત પછી તેને વધુ 3 વર્ષ માટે લંબાવી શકે છે.

More To Read