SBIમાં ફક્ત ₹1,00,000 જમા કરાવીને સીધા મેળવો ₹64,227નું વ્યાજ, જુઓ સંપૂર્ણ ગણતરી અને પ્લાન

By Abp
SBIમાં ફક્ત ₹1,00,000 જમા કરાવીને સીધા મેળવો ₹64,227નું વ્યાજ, જુઓ સંપૂર્ણ ગણતરી અને પ્લાન

Photo: Abp

SBI Fixed Deposit:છેલ્લા કેટલાક દિવસોથી શેરબજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ગયા અઠવાડિયે જ માર્કેટમાં આવેલા મોટા કડાકાને કારણે ઘણા રોકાણકારોએ લાખો રૂપિયા ગુમાવ્યા છે. આવા સમયે, જે લોકો શેરબજારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હતા તેઓ હવે ડરી ગયા છે અને કોઈ સુરક્ષિત વિકલ્પ શોધી રહ્યા છે. જો તમે પણ કોઈ રિસ્ક લીધા વિના સારા વળતરની શોધમાં છો, તો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) એકદમ સચોટ અને સુરક્ષિત રસ્તો છે.

More To Read