SBI સ્કીમ: માત્ર 2 વર્ષમાં મેળવો ₹1,00,000 નું ફિક્સ્ડ વ્યાજ, જાણો કેટલું કરવું પડશે રોકાણ?
By AbpMay 23, 2026

Photo: Abp
AI Key Highlights
- SBI fixed deposit interest rates:આજના સમયમાં લોકો શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા દોડી રહ્યા છે.
- આ વિકલ્પોમાં નફો તો મોટો દેખાય છે, પણ તેમાં જોખમ પણ એટલું જ મોટું રહેલું છે.
- આ જ કારણ છે કે આપણા દેશનો એક મોટો વર્ગ આજે પણ પોતાના પરસેવાની કમાણીની સુરક્ષા માટે બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર જ સૌથી વધુ ભરોસો કરે છે.
- જો તમે પણ કોઈ સુરક્ષિત રોકાણ શોધી રહ્યા છો, તો દેશની સૌથી મોટી બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) પાસે તમારા માટે એક શાનદાર વિકલ્પ છે.
- આજના આ અહેવાલમાં આપણે સરળ ભાષામાં સમજીશું કે SBI ની 2 વર્ષની FD માં કેટલા રૂપિયાનું રોકાણ કરવાથી તમને પાકતી મુદતે માત્ર વ્યાજ પેટે જ ₹1,00,000 ની ચોખ્ખી આવક થઈ શકે છે.
SBI fixed deposit interest rates:આજના સમયમાં લોકો શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા દોડી રહ્યા છે. આ વિકલ્પોમાં નફો તો મોટો દેખાય છે, પણ તેમાં જોખમ પણ એટલું જ મોટું રહેલું છે. આ જ કારણ છે કે આપણા દેશનો એક મોટો વર્ગ આજે પણ પોતાના પરસેવાની કમાણીની સુરક્ષા માટે બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર જ સૌથી વધુ ભરોસો કરે છે. જો તમે પણ કોઈ સુરક્ષિત રોકાણ શોધી રહ્યા છો, તો દેશની સૌથી મોટી બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) પાસે તમારા માટે એક શાનદાર વિકલ્પ છે.
Was this story interesting?





