SIP Calculator: પાવર ઓફ કમ્પાઉન્ડિંગનું ગણિત, જાણો ₹10,000ની SIP કેવી રીતે બનાવશે ₹5.5 કરોડ

By AbpJuly 5, 2026
SIP Calculator: પાવર ઓફ કમ્પાઉન્ડિંગનું ગણિત, જાણો ₹10,000ની SIP કેવી રીતે બનાવશે ₹5.5 કરોડ

Photo: Abp

AI Key Highlights
  • Mutual Fund SIP investment:યુવાનીમાં જ્યારે પહેલી નોકરી મળે અને હાથમાં પગાર આવવા લાગે, ત્યારે મોટાભાગના યુવાનો રોકાણ કરવાનું ટાળતા હોય છે.
  • તેમને લાગે છે કે હજુ તો આખી જિંદગી પડી છે, અત્યારે તો માત્ર ફરવાનો, નવી બાઇક કે નવો ફોન લેવાનો સમય છે.
  • પરંતુ, રોકાણની દુનિયામાં માત્ર પૈસા જ નહીં, પણ 'સમય' સૌથી વધુ કિંમતી છે.
  • જો તમે મ્યુચ્યુઅલ ફંડ SIP શરૂ કરવામાં માત્ર 5 વર્ષ મોડું કરો છો, તો તમારી નિવૃત્તિ (રિટાયરમેન્ટ) વખતે તમારા ફંડમાં કરોડો રૂપિયાનું નુકસાન થઈ શકે છે.
  • 25 અને 30 વર્ષની ઉંમરે રોકાણ શરૂ કરવામાં શું છે તફાવત?

Mutual Fund SIP investment:યુવાનીમાં જ્યારે પહેલી નોકરી મળે અને હાથમાં પગાર આવવા લાગે, ત્યારે મોટાભાગના યુવાનો રોકાણ કરવાનું ટાળતા હોય છે. તેમને લાગે છે કે હજુ તો આખી જિંદગી પડી છે, અત્યારે તો માત્ર ફરવાનો, નવી બાઇક કે નવો ફોન લેવાનો સમય છે. પરંતુ, રોકાણની દુનિયામાં માત્ર પૈસા જ નહીં, પણ 'સમય' સૌથી વધુ કિંમતી છે. જો તમે મ્યુચ્યુઅલ ફંડ SIP શરૂ કરવામાં માત્ર 5 વર્ષ મોડું કરો છો, તો તમારી નિવૃત્તિ (રિટાયરમેન્ટ) વખતે તમારા ફંડમાં કરોડો રૂપિયાનું નુકસાન થઈ શકે છે.

More To Read