અઠવાડિયા પછી ફરી શરૂ થઈ EPFO ની વેબસાઈટ! હવે PF ખાતાધારકોને થશે વધુ સરળતા, જાણો શું બદલાયું?

By AbpJuly 3, 2026
અઠવાડિયા પછી ફરી શરૂ થઈ EPFO ની વેબસાઈટ! હવે PF ખાતાધારકોને થશે વધુ સરળતા, જાણો શું બદલાયું?

Photo: Abp

AI Key Highlights
  • EPFO:કરોડો PF ખાતાધારકો માટે રાહતના સમાચાર છે.
  • આશરે 7 દિવસ સુધી બંધ રહ્યા બાદ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ આખરે પોતાની વેબસાઈટ અને ઓનલાઈન સેવાઓ ફરીથી શરૂ કરી દીધી છે.
  • સંગઠનનું કહેવું છે કે આ સમયગાળા દરમિયાન પોર્ટલ પર મોટા પાયે ડેટાબેઝ અને સોફ્ટવેર અપગ્રેડનું કામ કરવામાં આવ્યું છે, જેથી ભવિષ્યમાં સભ્યો અને નોકરીદાતાઓને પહેલા કરતાં વધુ સારી અને ઝડપી સેવાઓ મળી શકે.
  • જો કે, શરૂઆતના થોડા દિવસો સુધી કેટલીક સેવાઓમાં સામાન્ય કરતાં વધુ સમય લાગી શકે છે.
  • સોફ્ટવેર અપગ્રેડ પછી ફરી શરૂ થઈ સેવાઓ EPFO એ જણાવ્યું કે મેમ્બર્સ અને નોકરીદાતાઓ માટે તમામ જરૂરી ઓનલાઈન સેવાઓ ફરીથી ચાલુ કરી દેવામાં આવી છે.

EPFO:કરોડો PF ખાતાધારકો માટે રાહતના સમાચાર છે. આશરે 7 દિવસ સુધી બંધ રહ્યા બાદ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ આખરે પોતાની વેબસાઈટ અને ઓનલાઈન સેવાઓ ફરીથી શરૂ કરી દીધી છે. સંગઠનનું કહેવું છે કે આ સમયગાળા દરમિયાન પોર્ટલ પર મોટા પાયે ડેટાબેઝ અને સોફ્ટવેર અપગ્રેડનું કામ કરવામાં આવ્યું છે, જેથી ભવિષ્યમાં સભ્યો અને નોકરીદાતાઓને પહેલા કરતાં વધુ સારી અને ઝડપી સેવાઓ મળી શકે. જો કે, શરૂઆતના થોડા દિવસો સુધી કેટલીક સેવાઓમાં સામાન્ય કરતાં વધુ સમય લાગી શકે છે.

More To Read

અઠવાડિયા પછી ફરી શરૂ થઈ EPFO ની વેબસાઈટ! હવે PF ખાતાધારકોને થશે વધુ સરળતા, જાણો શું બદલાયું? | Teri Meri Bat | TeriMeriBat News