બેંકના કર્મચારીઓ ખરાબ વર્તન કરે છે? જાણો RBI એ આપેલા ગ્રાહકોના આ 5 મોટા અધિકારો

By AbpMay 13, 2026
બેંકના કર્મચારીઓ ખરાબ વર્તન કરે છે? જાણો RBI એ આપેલા ગ્રાહકોના આ 5 મોટા અધિકારો

Photo: Abp

RBI customer rights 2026:ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે બેંકમાં કોઈ કામ માટે જઈએ અને ત્યાંના કેશિયર કે મેનેજર આપણી સાથે તોછડાઈભર્યું વર્તન કરે. મોટાભાગના લોકો પોતાનું કામ પતાવવાની લ્હાયમાં આ ખરાબ વર્તનને ચૂપચાપ સહન કરી લેતા હોય છે. પરંતુ હવે તમારે આવું કંઈ પણ સહન કરવાની કે ગભરાવાની જરૂર નથી. સામાન્ય ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા 'ગ્રાહક અધિકારોનો ચાર્ટર' (Charter of Customer Rights) બહાર પાડવામાં આવ્યો છે.

More To Read