ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી ભડકે બળશે? ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયે વધારી ભારતની ચિંતા
By AbpMay 17, 2026

Photo: Abp
AI Key Highlights
- Petrol Price Hike:અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી પર મળતું કામચલાઉ ડિસ્કાઉન્ટ લંબાવવાની સ્પષ્ટ ના પાડી દીધી છે
Petrol Price Hike:અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી પર મળતું કામચલાઉ ડિસ્કાઉન્ટ લંબાવવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. હોર્મુઝ કટોકટી વચ્ચે લેવાયેલા આ મોટા નિર્ણયથી વૈશ્વિક તેલ બજારમાં હડકંપ મચી ગયો છે. જેના કારણે આગામી દિવસોમાં ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને અન્ય ઇંધણના ભાવ ફરી વધવાની પૂરેપૂરી શક્યતા છે. ક્રૂડ ઓઇલ મોંઘુ થવાથી માત્ર ભારત જ નહીં, પરંતુ આખી દુનિયામાં મોંઘવારી વધવાનો ખતરો ઊભો થયો છે.
Was this story interesting?
.webp)




.webp)