મોંઘવારી સાતમા આસમાને: છૂટક ફુગાવો 15 મહિનાની ટોચે 3.48% પર પહોંચતા સામાન્ય ઘરનું બજેટ ખોરવાયું

By AbpMay 12, 2026
મોંઘવારી સાતમા આસમાને: છૂટક ફુગાવો 15 મહિનાની ટોચે 3.48% પર પહોંચતા સામાન્ય ઘરનું બજેટ ખોરવાયું

Photo: Abp

AI Key Highlights
  • India retail inflation April 2026:સામાન્ય માણસને મોંઘવારીનો વધુ એક મોટો ફટકો પડ્યો છે

India retail inflation April 2026:સામાન્ય માણસને મોંઘવારીનો વધુ એક મોટો ફટકો પડ્યો છે. પશ્ચિમ એશિયા અને ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધના તણાવ વચ્ચે દેશમાં છૂટક ફુગાવાએ છેલ્લા 15 મહિનાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. એપ્રિલ મહિનામાં છૂટક ફુગાવો 3. 48% ના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયો છે, જેના કારણે ગૃહિણીઓના રસોડાનુંબજેટસંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.

More To Read