મોંઘવારીનો માર, હવે જેટ ફ્યૂલના ભાવ ડબલ થયા, હવાઈ મુસાફરી થશે વધુ મોંઘી

By AbpMay 14, 2026
મોંઘવારીનો માર, હવે જેટ ફ્યૂલના ભાવ ડબલ થયા, હવાઈ મુસાફરી થશે વધુ મોંઘી

Photo: Abp

AI Key Highlights
  • મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધે જેટ ફ્યૂલના ભાવ બમણા કર્યા, જેના પરિણામે હવાઈ મુસાફરી વધુ મોંઘી બનશે.

Air Fare News:મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધે હવે હવાઈ ભાડા પર અસર કરી છે. વિશ્વની સૌથી મોટી એરલાઈન સિંગાપોર એરલાઈન્સે સ્વીકાર્યું છે કે યુદ્ધ શરૂ થયા પછી જેટ ઈંધણના ભાવ બમણાથી વધુ થઈ ગયા છે. આનો અર્થ એ છે કે એરલાઈન્સ નોંધપાત્ર બોજનો સામનો કરી રહી છે અને આગામી દિવસોમાં હવાઈ ભાડા વધુ મોંઘા થઈ શકે છે. ભારતમાં એર ઈન્ડિયા પણ આ કટોકટીની અસરનો સામનો કરી રહી છે.

More To Read