વૈશ્ચિક અનિશ્ચિતતા વચ્ચે સોના-ચાંદીની કિંમતમાં અપ્સ ડાઉન, જાણો લેટેસ્ટ કિંમત

By AbpMay 14, 2026
વૈશ્ચિક અનિશ્ચિતતા વચ્ચે સોના-ચાંદીની કિંમતમાં અપ્સ ડાઉન, જાણો લેટેસ્ટ કિંમત

Photo: Abp

AI Key Highlights
  • Gold Silver Price Today:ઘરેલુ ફ્યુચર માર્કેટમાં ગુરુવાર, 14 મેના રોજ સોના-ચાંદીના ભાવમાં અપ્સ ડાઉન જોવા મળ્યો હતો

Gold Silver Price Today:ઘરેલુ ફ્યુચર માર્કેટમાં ગુરુવાર, 14 મેના રોજ સોના-ચાંદીના ભાવમાં  અપ્સ ડાઉન  જોવા મળ્યો હતો. સોનામાં થોડી તેજી જોવા મળી રહી છે, જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સમાચાર લખાઈ રહ્યા હતા ત્યારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 5 જૂન 2026ની એક્સપાયરીવાળા ગોલ્ડ ફ્યુચર કોન્ટ્રાક્ટમાં લગભગ 450 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. MCX પર ગોલ્ડ ફ્યુચર 1,61,888 રૂપિયા પ્રતિ 10 ગ્રામના દરે ખુલ્યું હતું.

More To Read