સરકારનો મોટો નિર્ણય: પેટ્રોલ પર પહેલીવાર લાગ્યો નવો ટેક્સ, સામાન્ય પ્રજા પર શું અસર થશે?
By AbpMay 16, 2026

Photo: Abp
AI Key Highlights
- કેન્દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ઇંધણ (ATF)ની નિકાસ પર સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી (SAED)માં મોટો ફેરફાર કર્યો છે.
Petrol diesel export tax India:જ્યારે પણ પેટ્રોલ અને ડીઝલના નિયમો કે ભાવમાં ફેરફાર થાય છે, ત્યારે સામાન્ય માણસને સૌથી પહેલો ડર એ લાગે છે કે શું આનાથી તેમના ખિસ્સા પર કાતર ફરશે? હાલમાં જ કેન્દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ઇંધણ (ATF)ની નિકાસ (export) પર લાગતા સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી (SAED)માં મોટો ફેરફાર કર્યો છે. 15 મેના રોજ બહાર પડેલા નવા જાહેરનામા મુજબ, આ નવા દરો આજથી એટલે કે 16 મે, 2026 થી અમલમાં આવી ગયા છે. પરંતુ સૌથી મોટા રાહતના સમાચાર એ છે કે, આ ફેરફારથી ભારતના સ્થાનિક બજારમાં વેચાતા પેટ્રોલ અને ડીઝલના ભાવ પર કોઈ જ અસર નહીં થાય, તેથી તમારા ખિસ્સા પર કોઈ જ બોજો નહીં પડે.
Was this story interesting?
.webp)




.webp)