હવે વિમાનો પણ ઇથેનોલથી ઉડશે: પ્રદૂષિત ઇંધણ બદલવા દક્ષિણ કોરિયાનો ઐતિહાસિક નિર્ણય

By AbpJuly 5, 2026
હવે વિમાનો પણ ઇથેનોલથી ઉડશે: પ્રદૂષિત ઇંધણ બદલવા દક્ષિણ કોરિયાનો ઐતિહાસિક નિર્ણય

Photo: Abp

AI Key Highlights
  • Sustainable Aviation Fuel SAF:વધતા પ્રદૂષણને નાથવા માટે દુનિયાભરમાં નવા-નવા ઉપાયો શોધવામાં આવી રહ્યા છે.
  • અત્યાર સુધી આપણે રસ્તા પર ચાલતા વાહનોમાં જ ઇલેક્ટ્રિક કે ઇથેનોલ જેવા વિકલ્પો વિશે સાંભળ્યું હતું, પરંતુ હવે એવિએશન સેક્ટરમાં (ઉડ્ડયન ક્ષેત્રે) પણ મોટા અને સકારાત્મક ફેરફારો થવા જઈ રહ્યા છે.
  • દક્ષિણ કોરિયાએ એક મોટો નિર્ણય લેતા વિમાનોમાં ઇથેનોલ આધારિત સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ (SAF) ના ઉપયોગને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી છે.
  • આ નિર્ણયનો મુખ્ય હેતુ પરંપરાગત પ્રદૂષિત જેટ ઇંધણ પરની આપણી નિર્ભરતા ઘટાડવાનો અને હવામાં ભળતા કાર્બન ડાયોક્સાઇડ જેવા ઝેરી વાયુઓને રોકવાનો છે.
  • ટકાઉ ઉડ્ડયન બળતણ (SAF) આખરે છે શું?

Sustainable Aviation Fuel SAF:વધતા પ્રદૂષણને નાથવા માટે દુનિયાભરમાં નવા-નવા ઉપાયો શોધવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી આપણે રસ્તા પર ચાલતા વાહનોમાં જ ઇલેક્ટ્રિક કે ઇથેનોલ જેવા વિકલ્પો વિશે સાંભળ્યું હતું, પરંતુ હવે એવિએશન સેક્ટરમાં (ઉડ્ડયન ક્ષેત્રે) પણ મોટા અને સકારાત્મક ફેરફારો થવા જઈ રહ્યા છે. દક્ષિણ કોરિયાએ એક મોટો નિર્ણય લેતા વિમાનોમાં ઇથેનોલ આધારિત સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ (SAF) ના ઉપયોગને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ પરંપરાગત પ્રદૂષિત જેટ ઇંધણ પરની આપણી નિર્ભરતા ઘટાડવાનો અને હવામાં ભળતા કાર્બન ડાયોક્સાઇડ જેવા ઝેરી વાયુઓને રોકવાનો છે.

More To Read

હવે વિમાનો પણ ઇથેનોલથી ઉડશે: પ્રદૂષિત ઇંધણ બદલવા દક્ષિણ કોરિયાનો ઐતિહાસિક નિર્ણય | Teri Meri Bat | TeriMeriBat News