સસ્પેન્સ, થ્રિલર અને એક્શનથી ભરપૂર! આ અઠવાડિયે OTT પર રિલીઝ થનારી 7 મોસ્ટ અવેટેડ ફિલ્મો-સીરીઝ
By Gujju MediaSeptember 22, 2026 at 3:41 PM

Photo: Gujju Media
AI મુખ્ય હાઇલાઇટ્સ
- This week, a diverse array of seven highly anticipated films and series is set to premiere across major OTT platforms, catering to various tastes from September 24th and 25th.
- Netflix leads with multiple releases, including the thriller series 'Shak: Trust No One,' starring Parineeti Chopra, Jennifer Winget, and Tahir Raj Bhasin, which explores themes of suspicion starting September 24.
- Also on Netflix, viewers can find the horror-thriller 'My Sad Dead,' a mysterious narrative centered on a retired doctor, alongside the crime drama 'Unbomber' featuring Russell Crowe and Shailene Woodley, and the mystery mini-series 'The Final Problem,' both starring Jacob Tremblay, all streaming from September 25.
- JioHotstar will host the star-studded courtroom drama 'Hunkar: The Roar' on September 25, showcasing legal battles with actors like Fatima Sana Shaikh and Ram Kapoor.
- For action enthusiasts, South superstar Yash's 'Toxic,' an action-packed thriller also featuring Kiara Advani and Nayanthara, will be available on ZEE5 from September 25.
OTT Releases This Week: ‘ટોક્સિક’થી ‘શક’ સુધી, આ અઠવાડિયે OTT પર આવશે 7 નવી ફિલ્મો અને સિરીઝ OTT પ્લેટફોર્મ પર નવી ફિલ્મો અને વેબ સિરીઝની રાહ જોતા દર્શકો માટે આ અઠવાડિયું ખાસ બની શકે છે. Netflix, Prime Video, JioHotstar અને ZEE5 જેવા પ્લેટફોર્મ પર અલગ-અલગ પ્રકારનું કન્ટેન્ટ સ્ટ્રીમ થવાનું છે. થ્રિલર, ક્રાઇમ, હોરર, કોર્ટરૂમ ડ્રામા, રોમાન્સ અને એક્શન જેવા અનેક જોનરના વિકલ્પો દર્શકોને મળશે. જો તમે સિનેમા હોલમાં ફિલ્મ જોવાને બદલે ઘરે બેઠા OTT પર મનોરંજન માણવાનું પસંદ કરો છો, તો આ અઠવાડિયે તમારી વોચલિસ્ટમાં ઉમેરવા માટે ઘણી નવી ફિલ્મો અને સિરીઝ છે.
Was this story interesting?





