આસારામને ગુજરાત હાઈકોર્ટમાંથી મોટો આંચકો, બીમાર પત્નીને જોવા માટે 20 દિવસના અસ્થાયી જામીન મેળવવાની અરજી ફગાવી
By indian expressSeptember 30, 2026 at 5:31 PM

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- રાજસ્થાનના જોધપુરમાં સગીર બાળકી પર બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને ગુજરાત હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે.
- હાઈકોર્ટે તેમની 20 દિવસની કામચલાઉ જામીનની અરજી ફગાવી દીધી છે.
- આસારામની અસ્થાયી જામીન અરજી ફગાવાઈ Photograph: (સોશિયલ મીડિયા) રાજસ્થાનના જોધપુરમાં સગીર બાળકી પર બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને ગુજરાત હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે.
- હાઈકોર્ટે તેમની 20 દિવસની કામચલાઉ જામીનની અરજી ફગાવી દીધી છે.
- આસારામે તેમની બીમાર પત્નીને મળવા માટે માનવતાના ધોરણે રાહતની માંગ કરી હતી પરંતુ આ વિનંતી નામંજૂર કરવામાં આવી હતી.
રાજસ્થાનના જોધપુરમાં સગીર બાળકી પર બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને ગુજરાત હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે તેમની 20 દિવસની કામચલાઉ જામીનની અરજી ફગાવી દીધી છે. આસારામની અસ્થાયી જામીન અરજી ફગાવાઈ Photograph: (સોશિયલ મીડિયા) રાજસ્થાનના જોધપુરમાં સગીર બાળકી પર બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને ગુજરાત હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે તેમની 20 દિવસની કામચલાઉ જામીનની અરજી ફગાવી દીધી છે.
Was this story interesting?





