“આપણા માટે ન્યાયનો અર્થ શું છે?” ‘સિસ્ટમ’ના પોસ્ટરે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

By Gujju Media
“આપણા માટે ન્યાયનો અર્થ શું છે?” ‘સિસ્ટમ’ના પોસ્ટરે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

Photo: Gujju Media

AI Key Highlights
  • ન્યાયની નવી વ્યાખ્યા સમજાવવા આવી રહી છે ‘સિસ્ટમ’, જાણો કઈ તારીખે થશે રિલીઝ ફિલ્મી જગતમાં છેલ્લા ઘણા સમયથી જે ફિલ્મની ચર્ચાઓ વહેતી થઈ હતી, તે હવે ધમાકેદાર રિલીઝ માટે તૈયાર છે

ન્યાયની નવી વ્યાખ્યા સમજાવવા આવી રહી છે ‘સિસ્ટમ’, જાણો કઈ તારીખે થશે રિલીઝ ફિલ્મી જગતમાં છેલ્લા ઘણા સમયથી જે ફિલ્મની ચર્ચાઓ વહેતી થઈ હતી, તે હવે ધમાકેદાર રિલીઝ માટે તૈયાર છે. સોનાક્ષી સિંહા અને દક્ષિણ ભારતીય સિનેમાની દિગ્ગજ અભિનેત્રી જ્યોતિકાની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘સિસ્ટમ’ની OTT રિલીઝ ડેટ આખરે કન્ફર્મ થઈ ગઈ છે. આ ફિલ્મ લગભગ બે વર્ષથી વિલંબમાં હતી, જેને લઈને ચાહકોમાં ઘણું સસ્પેન્સ હતું. હવે મેકર્સે આ સસ્પેન્સ પરથી પડદો ઉચકી દીધો છે.

More To Read