મેટ ગાલામાં ભારતીય મોડલનું ડેબ્યૂ, સાદા જીન્સ-ટોપ પહેરીને પહોંચતા સોશિયલ મીડિયા પર છેડાઈ ચર્ચા

By indian expressMay 6, 2026
મેટ ગાલામાં ભારતીય મોડલનું ડેબ્યૂ, સાદા જીન્સ-ટોપ પહેરીને પહોંચતા સોશિયલ મીડિયા પર છેડાઈ ચર્ચા

Photo: indian express

ફેશન જગતના સૌથી મોટા ગણાતા મેટ ગાલામાં સામાન્ય રીતે સેલિબ્રિટીઝ અતરંગી અને ભારે ડ્રેસમાં જોવા મળે છે, પરંતુ ભારતીય મોડલ ભાવિતા મંડવાએ કંઈક અલગ જ કર્યું. મેટ ગાલામાં ભાવિતા મંડવાનો કેઝ્યુઅલ લુક ચર્ચાનું કેન્દ્ર બન્યો. Photograph: (સોશિયલ મીડિયા) જ્યારે વિશ્વભરની સેલિબ્રિટીઓ ગાલાની થીમ અનુસાર નાટકીય અને સર્જનાત્મક દેખાવમાં દેખાઈ હતી ત્યારે ભાવિતા અત્યંત સરળ દેખાવમાં આવી હતી. અહીં તેણીએ લક્ઝરી બ્રાન્ડ 'ચેનલ'નું પ્રતિનિધિત્વ કર્યું હતું, જેમાંથી તે પ્રથમ ભારતીય હાઉસ એમ્બેસેડર છે.

More To Read