ગુજરાતમાં કમોસમી વરસાદની આફત! આજે 9 જિલ્લામાં પડશે માવઠું? હવામાન વિભાગની આગાહી
By AbpMay 23, 2026

Photo: Abp
AI Key Highlights
- Gujarat weather forecast today:ગુજરાતમાં અત્યારે હવામાનનો ડબલ ડોઝ જોવા મળી રહ્યો છે.
- એક તરફ કાળઝાળ ગરમી અને બફારાથી લોકો ત્રસ્ત છે, તો બીજી તરફ હવામાન વિભાગે આજે રાજકોટ સહિત રાજ્યના 9 જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.
- શુક્રવારે સુરેન્દ્રનગરમાં તાપમાન 43.8 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું, જ્યારે અમદાવાદ 43.3 ડિગ્રી સાથે શેકાયું હતું.
- દરિયાકાંઠેથી આવતા ભેજવાળા પવનોને કારણે રાત્રે પણ અસહ્ય બફારો અનુભવાઈ રહ્યો છે.
- ચાલો જાણીએ આગામી 7 દિવસ રાજ્યનું વાતાવરણ કેવું રહેશે.
Gujarat weather forecast today:ગુજરાતમાં અત્યારે હવામાનનો ડબલ ડોઝ જોવા મળી રહ્યો છે. એક તરફ કાળઝાળ ગરમી અને બફારાથી લોકો ત્રસ્ત છે, તો બીજી તરફ હવામાન વિભાગે આજે રાજકોટ સહિત રાજ્યના 9 જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. શુક્રવારે સુરેન્દ્રનગરમાં તાપમાન 43. 8 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું, જ્યારે અમદાવાદ 43.
Was this story interesting?





