Gujarat Monsoon: ગુજરાતમાં આ તારીખે બેસી જશે ચોમાસું, હવામાન વિભાગે કરી આગાહી
By Abp

Photo: Abp
AI Key Highlights
- અમદાવાદ:રાજ્યના હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈ આગાહી વ્યક્ત કરવામાં આવી છે
અમદાવાદ:રાજ્યના હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આંદામાનમાં ચોમાસુ વહેલું બેસવાનું પૂર્વાનુમાન છે. સાનુકૂળ પરિબળોના કારણે 16 મે આંદામાનમાં ચોમાસું બેસવાનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. સામાન્ય રીતે આંદામાનમાં 18 મેના રોજ ચોમાસુ બેસતું હોય છે.
Was this story interesting?





