OBC સમાજના આગેવાન હરિભાઈ ચૌધરીનો PM મોદીને પત્ર, OBC સમાજ માટે અલગ મંત્રાલયની માગ

By AbpMay 23, 2026
OBC સમાજના આગેવાન હરિભાઈ ચૌધરીનો PM મોદીને પત્ર, OBC સમાજ માટે અલગ મંત્રાલયની માગ

Photo: Abp

AI Key Highlights
  • દેશમાં OBC સમાજ માટે અલગ મંત્રાલય બનાવવાની માગ હવે વધુ જોર પકડી રહી છે.
  • OBC સમાજના આગેવાન હરિભાઈ ચૌધરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને કેન્દ્રમાં અલગ OBC મંત્રાલય રચવાની માંગણી કરી છે.
  • હરિભાઈ ચૌધરીની આ માંગને કોંગ્રેસ તરફથી પણ સમર્થન મળ્યું છે.
  • કોંગ્રેસના નેતા ઋત્વિક મકવાણાએ જણાવ્યું કે OBC સમાજ માટે અલગ મંત્રાલય સમયની જરૂરિયાત બની ગયું છે.
  • ઋત્વિક મકવાણાએ કહ્યું કે OBC સમાજનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કરવો યોગ્ય નથી.

દેશમાં OBC સમાજ માટે અલગ મંત્રાલય બનાવવાની માગ હવે વધુ જોર પકડી રહી છે. OBC સમાજના આગેવાન હરિભાઈ ચૌધરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને કેન્દ્રમાં અલગ OBC મંત્રાલય રચવાની માંગણી કરી છે. હરિભાઈ ચૌધરીની આ માંગને કોંગ્રેસ તરફથી પણ સમર્થન મળ્યું છે. કોંગ્રેસના નેતા ઋત્વિક મકવાણાએ જણાવ્યું કે OBC સમાજ માટે અલગ મંત્રાલય સમયની જરૂરિયાત બની ગયું છે.

More To Read