OBC સમાજના આગેવાન હરિભાઈ ચૌધરીનો PM મોદીને પત્ર, OBC સમાજ માટે અલગ મંત્રાલયની માગ

By Abp
OBC સમાજના આગેવાન હરિભાઈ ચૌધરીનો PM મોદીને પત્ર, OBC સમાજ માટે અલગ મંત્રાલયની માગ

Photo: Abp

દેશમાં OBC સમાજ માટે અલગ મંત્રાલય બનાવવાની માગ હવે વધુ જોર પકડી રહી છે. OBC સમાજના આગેવાન હરિભાઈ ચૌધરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને કેન્દ્રમાં અલગ OBC મંત્રાલય રચવાની માંગણી કરી છે. હરિભાઈ ચૌધરીની આ માંગને કોંગ્રેસ તરફથી પણ સમર્થન મળ્યું છે. કોંગ્રેસના નેતા ઋત્વિક મકવાણાએ જણાવ્યું કે OBC સમાજ માટે અલગ મંત્રાલય સમયની જરૂરિયાત બની ગયું છે.

OBC સમાજના આગેવાન હરિભાઈ ચૌધરીનો PM મોદીને પત્ર, OBC સમાજ માટે અલગ મંત્રાલયની માગ | Teri Meri Bat | Teri Meri Bat