Today's Weather: આ રાજ્યોમાં હિટવેવનું એલર્ટ તો ક્યાંક વંટોળ પવન સાથે વરસાદનું એલર્ટ
By AbpMay 19, 2026

Photo: Abp
AI Key Highlights
- Today's Weather:દેશભરમાં બે અલગ અલગ હવામાન પેટર્ન જોવા મળશે
Today's Weather:દેશભરમાં બે અલગ અલગ હવામાન પેટર્ન જોવા મળશે. ઉત્તર અને મધ્ય ભારતના મેદાની વિસ્તારોમાં હિટવેવનું એલર્ટ છે તો હવામાન વિભાગે 15 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યો છે. દક્ષિણપશ્ચિમ ચોમાસું 26 મેની આસપાસ કેરળ પહોંચવાની ધારણા છે, જે આગામી 12 કલાકમાં ઘણા રાજ્યોમાં હવામાનમાં પલટો લાવશે, ગુજરાતમાં કેવું રહેશે હવામાનહવામાન વિભાગના અનુમાન મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રિમોનસૂન એક્ટિવિટી ભાગરૂપે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ વિસ્તારના કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પણ વરસી શકે છે.
Was this story interesting?





