Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના આ 7 જિલ્લામાં વરસાદનું એલર્ટ, તો આ જિલ્લામાં ભીષણ ગરમી રહેશે યથાવત

By AbpMay 23, 2026
Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના આ 7 જિલ્લામાં વરસાદનું એલર્ટ, તો આ જિલ્લામાં ભીષણ ગરમી રહેશે યથાવત

Photo: Abp

AI Key Highlights
  • Weather Update:ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે.
  • રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
  • ખાસ કરીને અમદાવાદમાં એક જ દિવસમાં તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો નોંધાતા ગરમીનો પારો 43.3 ડિગ્રી સુધી પહોંચી ગયો છે.હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ સુધી અમદાવાદમાં તાપમાન 43 ડિગ્રીની આસપાસ જ રહેવાની શક્યતા છે.
  • જેના કારણે લોકોને બપોરના સમયે બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી રહી છે.
  • શુક્રવારે રાજ્યના સાત શહેરોમાં 41 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું.

Weather Update:ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ખાસ કરીને અમદાવાદમાં એક જ દિવસમાં તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો નોંધાતા ગરમીનો પારો 43. 3 ડિગ્રી સુધી પહોંચી ગયો છે.

More To Read