Weather Update: રાજ્યના આ જિલ્લામાં વાતાવરણમાં પલટો, સાપુતારામાં ઘનઘોર વાદળોથી વિઝિબિલિટી ઘટી

By AbpMay 23, 2026
Weather Update: રાજ્યના આ જિલ્લામાં વાતાવરણમાં પલટો, સાપુતારામાં ઘનઘોર વાદળોથી વિઝિબિલિટી ઘટી

Photo: Abp

AI Key Highlights
  • Weather Update:રાજ્યના મોટાભાગના શહેરમાં તાપમાનો પારો 42ને પાર પહોંચ્યો છે.
  • જેના કારણે લોકો કાળઝાળ અકળવાતી દેતી ગરમીનો અનુભવ કરી રહ્યાં છે.
  • હવામાન વિભાગે આગામી 7 દિવસ હજુ પણ ગરમીથી કોઇ રાહત ન મળવાનો અહેવાલ રજૂ કર્યો છે.
  • જો કે આ સાથે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટાનો અનુમાન વ્યક્ત કર્યો છે.
  • દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે.

Weather Update:રાજ્યના મોટાભાગના શહેરમાં તાપમાનો પારો 42ને પાર પહોંચ્યો છે. જેના કારણે લોકો કાળઝાળ અકળવાતી દેતી ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ હજુ પણ ગરમીથી કોઇ રાહત ન મળવાનો અહેવાલ રજૂ કર્યો છે. જો કે આ સાથે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટાનો અનુમાન વ્યક્ત કર્યો છે.

More To Read