અમદાવાદ વિમાન દૂર્ઘટના કેસ, DGCA બોઇંગ 787 પ્લેનના ફ્યૂઅલ કન્ટ્રોલ સ્વિચની તપાસ કરશે

By indian expressMay 20, 2026
અમદાવાદ વિમાન દૂર્ઘટના કેસ, DGCA બોઇંગ 787 પ્લેનના ફ્યૂઅલ કન્ટ્રોલ સ્વિચની તપાસ કરશે

Photo: indian express

AI Key Highlights
  • Ahmedabad Air India Plane Crash Case: અમદાવાદમાં એર ઈન્ડિયા વિમાન દૂર્ઘટના કેસ મામલે DGCA અમેરિકા સ્થિત બોઇંગ પ્લાન્ટમાં બોઇંગ 787 વિમાનના ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ મોડ્યુલનું ટેસ્ટિંગ કરશે

Ahmedabad Air India Plane Crash Case: અમદાવાદમાં એર ઈન્ડિયા વિમાન દૂર્ઘટના કેસ મામલે DGCA અમેરિકા સ્થિત બોઇંગ પ્લાન્ટમાં બોઇંગ 787 વિમાનના ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ મોડ્યુલનું ટેસ્ટિંગ કરશે. તાજેતરમાં એર ઈન્ડિયાના પાયલોટે બોઇંગ 787 જેટ (VT-ANB)માં ટેકનિકલ ફરિયાદ કરી હતી. એર ઇન્ડિયાનું લંડન જઇ રહેલું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન અમદાવાદમાં મેઘાણી નગરના એક રહેણાંક વિસ્તારમાં ક્રેશ થઇ ગયું હતું Express Photo by Bhupendra Rana) Ahmedabad Air India Plane Crash Case: અમદાવાદમાં એર ઈન્ડિયાના બોઇંગ 787 પ્લેશ ક્રેશ દૂર્ઘટનાને આગામી જૂન 2026માં એક વર્ષ થશે. આ વિમાન દૂર્ઘટનામાં 169 મુસાફરોના મૃત્યુ થયા હતા.

More To Read

અમદાવાદ વિમાન દૂર્ઘટના કેસ, DGCA બોઇંગ 787 પ્લેનના ફ્યૂઅલ કન્ટ્રોલ સ્વિચની તપાસ કરશે | Teri Meri Bat | Teri Meri Bat