ખંભાળિયામાં યોજાયેલા ડાયરામાં થયો નોટોનો વરસાદ, લોકોએ સ્ટેજ પર બોરીઓ ભરીને પૈસા ઉડાવ્યા, જુઓ વીડિયો
By indian expressMay 15, 2026

Photo: indian express
AI Key Highlights
- Viral Video: ખંભાળિયાનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે
Viral Video: ખંભાળિયાનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અહીં સિંગર પર એટલી મોટી માત્રામાં ચલણી નોટોનો વરસાદ થયો કે તેઓ સ્ટેજ પર નોટાના ઢગલા નીચે લગભગ દટાઈ ગયા હતા. રાજભા ગઢવી પર નોટોનો અભૂતપૂર્વ વરસાદ, ગાયક ચલણી નોટોના ઢગલામાં દબાયા Photograph: (સોશિયલ મીડિયા) Viral Video: ગુજરાતના દ્વારકા જિલ્લાના ખંભાળિયાનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. શ્રીમદ ભાગવત સપ્તાહના ભાગ રૂપે આયોજિત ડાયરાના કાર્યક્રમ દરમિયાન, સિંગર પર એટલી મોટી માત્રામાં ચલણી નોટોનો વરસાદ થયો કે તેઓ સ્ટેજ પર નોટાના ઢગલા નીચે લગભગ દટાયેઈ ગયા હતા.
Was this story interesting?





.webp)