ગુજરાત કોંગ્રેસના ઈતિહાસમાં સૌથી મોટો ઝટકો! શક્તિસિંહ ગોહિલ બાદ રાજ્યસભામાં શૂન્ય થઈ જશે કોંગ્રેસની સંખ્યા
By indian express

Photo: indian express
Gujarat Congress Rajya Sabha Seat: ગુજરાતમાંથી કોંગ્રેસના એકમાત્ર રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલનો કાર્યકાળ પૂરો થતાં જ પ્રથમ વખત રાજ્યસભામાં ગુજરાત કોંગ્રેસના સભ્યોની સંખ્યા 'શૂન્ય' પર પહોંચી જશે. શક્તિસિંહ ગોહિલનો કાર્યકાળ પૂરો થતાં જ રાજ્યસભામાં ગુજરાત કોંગ્રેસનું પ્રતિનિધિત્વ સમાપ્ત થઈ જશે. Photograph: (સોશિયલ મીડિયા) ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી માટે ચિંતાનું બીજું એક કારણ છે. રાજ્યમાં ધીમે ધીમે ઘટતા જનારા જાહેર સમર્થનની સાથે રાજ્યસભામાં પાર્ટીની હાજરી પણ હવે ઘટતી જાય છે.
Was this story interesting?




