ગુજરાત પંચાયત વિભાગનો મોટો નિર્ણય: 111 કર્મચારીઓની બદલી, જુઓ આખુ લિસ્ટ

By AbpMay 23, 2026
ગુજરાત પંચાયત વિભાગનો મોટો નિર્ણય: 111 કર્મચારીઓની બદલી, જુઓ આખુ લિસ્ટ

Photo: Abp

AI Key Highlights
  • gujarat panchayat department news:રાજ્યના પંચાયત વિભાગે એક મોટો અને મહત્વનો નિર્ણય લેતા પંચાયત સેવાના 111 જેટલા કર્મચારીઓની એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બદલી કરી છે.
  • લાંબા સમયથી પોતાની જિલ્લાફેર બદલીની રાહ જોઈ રહેલા તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક અને સ્ટાફ નર્સ જેવા કર્મચારીઓ માટે આ ખૂબ જ ખુશીના સમાચાર છે.
  • સરકારે વહીવટી સરળતા અને નિયમોને આધીન આ બદલીઓ કરી છે અને તમામ કર્મચારીઓને તાત્કાલિક અસરથી નવી જગ્યાએ પોતાની કામગીરી સંભાળી લેવા માટે કડક સૂચના આપી છે.
  • સચિવાલયના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા 22 મે 2026ના રોજ આ અંગેનો સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો છે.
  • આ આદેશ અનુસાર મુખ્યત્વે તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, સ્ટાફ નર્સ અને ગ્રામ સેવક વર્ગના કર્મચારીઓની આંતર-જિલ્લા બદલી કરવામાં આવી છે.

gujarat panchayat department news:રાજ્યના પંચાયત વિભાગે એક મોટો અને મહત્વનો નિર્ણય લેતા પંચાયત સેવાના 111 જેટલા કર્મચારીઓની એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બદલી કરી છે. લાંબા સમયથી પોતાની જિલ્લાફેર બદલીની રાહ જોઈ રહેલા તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક અને સ્ટાફ નર્સ જેવા કર્મચારીઓ માટે આ ખૂબ જ ખુશીના સમાચાર છે. સરકારે વહીવટી સરળતા અને નિયમોને આધીન આ બદલીઓ કરી છે અને તમામ કર્મચારીઓને તાત્કાલિક અસરથી નવી જગ્યાએ પોતાની કામગીરી સંભાળી લેવા માટે કડક સૂચના આપી છે. સચિવાલયના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા 22 મે 2026ના રોજ આ અંગેનો સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો છે.

More To Read

ગુજરાત પંચાયત વિભાગનો મોટો નિર્ણય: 111 કર્મચારીઓની બદલી, જુઓ આખુ લિસ્ટ | Teri Meri Bat | Teri Meri Bat