જમ્મુ કાશ્મિર ફરવા ગયેલા અમદાવાદના પ્રવાસીઓની કાર ખીણમાં ખાબકી, બેના મોતથી બે કપલ ખંડીત
By indian expressMay 18, 2026

Photo: indian express
AI Key Highlights
- Ahmedabad Tourist accident in jammu Kashmir: જમ્મુ કાશ્મિરના અનંતનાગમાં પહેલગામ નજીક અમદાવાદના ટુરિસ્ટની એક ટવેરા કાર ખાઈમાં ખાબકી હતી
Ahmedabad Tourist accident in jammu Kashmir: જમ્મુ કાશ્મિરના અનંતનાગમાં પહેલગામ નજીક અમદાવાદના ટુરિસ્ટની એક ટવેરા કાર ખાઈમાં ખાબકી હતી. જેના પગલે બે પ્રવાસીઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માત પ્રતિકાત્મક તસવીર Photograph: (Social Media) Ahmedabad Tourist accident in jammu Kashmir:ઉનાળું વેકેશન શરુ થયું છે અને મોટાભાગના પરિવારો ગુજરાત બહાર ફરવા નીકળ્યા છે. ઉનાળાની ગરમીમાં લોકોનું ફેવરીટ ડેસ્ટીનેશન કાશ્મિર રહે છે.
Was this story interesting?





