દેશી ઘી: સુપરફૂડ કે હાનિકારક? ડોક્ટરોએ ઘીના ફાયદા અને યોગ્ય માત્રાની યાદી આપી

By Gujju MediaMay 22, 2026
દેશી ઘી: સુપરફૂડ કે હાનિકારક? ડોક્ટરોએ ઘીના ફાયદા અને યોગ્ય માત્રાની યાદી આપી

Photo: Gujju Media

AI Key Highlights
  • આયુર્વેદિક સુપરફૂડ ગણાતું દેશી ઘી આધુનિક આહારની ગેરસમજો છતાં હૃદય માટે હાનિકારક નથી, બલ્કે મિત્ર છે, એમ ડોકટરો અને પોષણ નિષ્ણાતો માને છે.
  • જો દરરોજ ૧-૨ ચમચી મર્યાદિત માત્રામાં સેવન કરવામાં આવે તો તે હૃદય માટે ફાયદાકારક છે.
  • ઘીમાં રહેલી “સારી ચરબી” (HDL) કોલેસ્ટ્રોલનું સંતુલન જાળવી રાખે છે અને LDL (ખરાબ કોલેસ્ટ્રોલ) ને વધારતું નથી.
  • તે વિટામિન A, D, E અને K જેવા ચરબીમાં દ્રાવ્ય એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે, જેમાં વિટામિન K રક્તવાહિનીઓની કેલ્સિફિકેશન રોકવામાં મદદ કરે છે.
  • હૃદય રોગ, બ્લડ પ્રેશર કે ઉચ્ચ કોલેસ્ટ્રોલ ધરાવતા લોકોએ ડોક્ટરની સલાહ લેવી, પરંતુ તંદુરસ્ત વ્યક્તિઓ માટે તે પૌષ્ટિક ચરબીનો સ્ત્રોત છે.

ઘી હૃદય માટે દુશ્મન નહીં, પણ મિત્ર! આયુર્વેદિક સુપરફૂડ ‘દેશી ઘી’ ના ડોક્ટરોએ ગણાવ્યા ચોંકાવનારા ફાયદા, જાણો કેટલી માત્રામાં લેવું સલામત ભારતીય રસોડાનું એક અનિવાર્ય તત્ત્વ, ઘી (Ghee), આજકાલ પોષણ નિષ્ણાતો અને સામાન્ય લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યું છે. એક તરફ, આધુનિક આહારની ગેરસમજો તેને હૃદય માટે હાનિકારક અને વજન વધારનાર ગણે છે, તો બીજી તરફ, આયુર્વેદ અને હવે આધુનિક વિજ્ઞાનના અભ્યાસો તેને ‘સુપરફૂડ’ કહીને તેના ફાયદાઓને સમર્થન આપી રહ્યા છે. હૃદય નિષ્ણાતોનું સ્પષ્ટપણે માનવું છે કે, જો મર્યાદિત માત્રામાં (દરરોજ ૧-૨ ચમચી) ખાવામાં આવે તો ઘી હૃદય માટે બિલકુલ હાનિકારક નથી.

More To Read