IND vs WI : 811 રન, પાંચ સદી અને ગિલની તોફાની ઇનિંગ; ગુવાહાટીમાં ભારતની જીત સાથે વન-ડે ઇતિહાસના આ રેકૉર્ડ્સ તૂટી ગયા
By BBC GujaratiOctober 1, 2026 at 12:00 AM0 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- The second One-Day International in Guwahati witnessed a historic run-fest where India successfully chased a colossal target of 406 runs against West Indies, securing an 8-wicket victory with 39 balls to spare.
- This high-scoring encounter, played on September 30th, saw a remarkable five centuries in total – a first in men's ODI cricket history.
- West Indies, batting first, posted an imposing 405 for 7, with John Campbell, Shai Hope, and Amir Jangoo each notching up tons.
- However, their efforts were overshadowed by India's dominant chase.
- Young opener Shubman Gill spearheaded the Indian innings with an extraordinary unbeaten 223 runs, marking the highest individual score in a List-A run chase.
ગુવાહાટીમાં રમાયેલી બીજી વન-ડેમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝના 405 રનના વિશાળ સ્કોરનો જવાબ આપતાં 406 રનનું લક્ષ્ય માત્ર 43. 3 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધું. શુભમન ગિલે અણનમ 223 રનની ઐતિહાસિક ઇનિંગ રમી, જ્યારે રોહિત શર્માએ 101 રન બનાવ્યા. આ મૅચમાં કુલ પાંચ સદી નોંધાઈ હતી અને ગિલે અનેક રેકૉર્ડ્સ પોતાના નામે કર્યા.
Was this story interesting?
.webp)




