કોકપિટમાં શું થયું, કેવી રીતે પહોંચ્યું ચાકુ, અત્યારે કઈ હાલતમાં છે સ્મિત? જાણો તમામ સવાલના જવાબ એક ક્લિકે
By AbpOctober 1, 2026 at 5:21 AM2 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- A Flydubai flight, FZ1073, en route from Dubai to Tel Aviv, experienced a dramatic mid-air incident when the Omani co-pilot attacked Indian Captain Smit Machchhar with a knife in the cockpit.
- The assailant reportedly intended to hijack and crash the aircraft.
- Despite sustaining severe injuries, Captain Machchhar displayed extraordinary courage, fighting back against the attacker.
- During the struggle, the plane rapidly descended from 34,000 to 16,000 feet, prompting the crew to transmit a 7500 distress code, which alerted fighter jets in the region.
- Captain Machchhar, even while wounded, managed to unlock the cockpit door, enabling passengers and other crew members to subdue the co-pilot.
Flydubai Flight FZ1073:દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073 માં બુધવારે જે થયું તે કોઈ ફિલ્મ જેવું લાગે છે. હજારો ફીટની ઊંચાઈ પર કો-પાયલટે પોતાના જ કેપ્ટન પર છરીથી હુમલો કરી દીધો, પરંતુ ગંભીર રીતે ઘવાયેલા ભારતીય કેપ્ટન સ્મિત મચ્છાર હાર ન માની. કેપ્ટન મચ્છારની હિંમતના આજે આખી દુનિયા વખાણ કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને હીરો ગણાવતા કહ્યું છે કે ભારતને તેમના પર ગર્વ છે.
Was this story interesting?





