IPL 2026, GT vs CSK LIVE : આઈપીએલ 2026, સુદર્શન 84 રને આઉટ

By indian express
IPL 2026, GT vs CSK LIVE : આઈપીએલ 2026, સુદર્શન 84 રને આઉટ

Photo: indian express

IPL 2026, GT vs CSK LIVE Score : આઈપીએલ 2026ની 66મી મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહી છે IPL 2026, GT vs CSK LIVE : આઈપીએલ 2026, અમદાવાદમાં ગુજરાત વિ ચેન્નાઈ વચ્ચે મુકાબલો IPL 2026 Gujarat Titans vs Chennai Super Kings, GT vs CSK LIVE Score: આઈપીએલ 2026ની 66મી મેચમાં ગુજરાત ટાઇટન્સે 18. 2 ઓવરમાં 2 વિકેટે 207 રન બનાવી લીધા છે. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.