IPL 2026, KKR vs MI LIVE : આઈપીએલ 2026, સૂર્યકુમાર યાદવ 15 રને આઉટ, વરસાદે મેચ અટકાવી

By indian express
IPL 2026, KKR vs MI LIVE : આઈપીએલ 2026, સૂર્યકુમાર યાદવ 15 રને આઉટ, વરસાદે મેચ અટકાવી

Photo: indian express

IPL 2026, KKR vs MI LIVE Score : આઈપીએલ 2026ની 65મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે કોલકાતા નાઇટ રાઇડર્સના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.   આ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઇ રહી છે IPL 2026, KKR vs MI LIVE : આઈપીએલ 2026, કોલકાતા વિ મુંબઈ મેચ અપડેટ્સ IPL 2026 Kolkata Knight Riders vs Mumbai Indians, KKR vs MI LIVE Score:આઈપીએલ 2026ની 65મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે 8 ઓવરમાં 4 વિકેટે 57 રન બનાવી લીધા છે. હાલ વરસાદને કારણે મેચ અટકાવવામાં આવી છે.   કોલકાતા નાઇટ રાઇડર્સના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.