IPL 2026 Points Table: મુંબઈ અને રાજસ્થાન વચ્ચેની મેચ બાદ બદલાયું પોઈન્ટ્સ ટેબલ, ઓરેન્જ અને પર્પલ કેપની રેસ થઈ રોમાંચક

By indian express
IPL 2026 Points Table: મુંબઈ અને રાજસ્થાન વચ્ચેની મેચ બાદ બદલાયું પોઈન્ટ્સ ટેબલ, ઓરેન્જ અને પર્પલ કેપની રેસ થઈ રોમાંચક

Photo: indian express

AI Key Highlights
  • IPL 2026 Points Table updates: આઈપીએલ 2026 ની 69મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સની ટક્કર બાદ ઓરેન્જ કેપ અને પર્પલ કેપની રેસમાં ટોપ-5 બેટ્સમેન અને બોલર્સની નવી યાદી જાહેર.
  • એમઆઈ અને આરઆર વચ્ચેની ૬૯મી મેચ બાદ આઈપીએલ ૨૦૨૬ ના પોઈન્ટ્સ ટેબલની લેટેસ્ટ સ્થિતિ.
  • Photograph: (સોશિયલ મીડિયા) IPL 2026 Points Table after MI vs RR match:આઈપીએલ 2026 ની 69મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો રાજસ્થાન રોયલ્સ સામે પરાજય થયો.
  • આ જીત સાથે રાજસ્થાન ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી ચોથી ટીમ બની ગઈ છે.
  • જોકે તેઓ પોઈન્ટ ટેબલ પર ચોથા સ્થાને છે.

IPL 2026 Points Table updates: આઈપીએલ 2026 ની 69મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સની ટક્કર બાદ ઓરેન્જ કેપ અને પર્પલ કેપની રેસમાં ટોપ-5 બેટ્સમેન અને બોલર્સની નવી યાદી જાહેર. એમઆઈ અને આરઆર વચ્ચેની ૬૯મી મેચ બાદ આઈપીએલ ૨૦૨૬ ના પોઈન્ટ્સ ટેબલની લેટેસ્ટ સ્થિતિ. Photograph: (સોશિયલ મીડિયા) IPL 2026 Points Table after MI vs RR match:આઈપીએલ 2026 ની 69મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો રાજસ્થાન રોયલ્સ સામે પરાજય થયો. આ જીત સાથે રાજસ્થાન ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી ચોથી ટીમ બની ગઈ છે.

More To Read