મીરાબાઈ ચનુએ સતત ત્રીજી વખત કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો, અનેક રેકૉર્ડ તોડ્યા

By BBC GujaratiJuly 26, 2026
મીરાબાઈ ચનુએ સતત ત્રીજી વખત કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો, અનેક રેકૉર્ડ તોડ્યા

Photo: BBC Gujarati

AI Key Highlights
  • ગ્લાસગો કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતીય વેઇટલિફ્ટર મીરાબાઈ ચનુએ ભારત માટે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો છે.
  • મીરાબાઈએ સતત ત્રીજી વખત કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
  • વેઇટલિફ્ટર મીરાબાઈ ચનુએ2022 માટે બીબીસી ઇન્ડિયન સ્પોર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડ જીત્યોહતો.
  • પબ્લિક વોટિંગનાં પરિણામો આવ્યા બાદ ચનુને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
  • તેમણે વર્ષ 2021 માટે બીબીસી ઇન્ડિયન સ્પોર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડ પણ જીત્યો હતો.

ગ્લાસગો કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતીય વેઇટલિફ્ટર મીરાબાઈ ચનુએ ભારત માટે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો છે. મીરાબાઈએ સતત ત્રીજી વખત કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. વેઇટલિફ્ટર મીરાબાઈ ચનુએ2022 માટે બીબીસી ઇન્ડિયન સ્પોર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડ જીત્યોહતો. પબ્લિક વોટિંગનાં પરિણામો આવ્યા બાદ ચનુને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

More To Read