Google I/O 2026: AI પર ધ્યાન કેન્દ્રિત , Gemini 3.5 Flash, Omni અને Spark AIની જાહેરાત
By AbpMay 20, 2026

Photo: Abp
AI Key Highlights
- ગૂગલે Gemini Omni રજૂ કર્યું, જે એક યુનિફાઇડ મલ્ટિમોડલ AI વીડિયો મોડલ છે અને એક જ પ્રોમ્પ્ટથી સિંક્રોનાઇઝ્ડ વીડિયો, વૉઇસ નેરેશન અને બેકગ્રાઉન્ડ મ્યૂઝિક બનાવી શકે છે.
Gemini Omni: ગૂગલ I/O 2026માં કંપનીએ તેના યુનિફાઇડ મલ્ટિમોડલ AI વીડિયો મોડલ Gemini Omniની જાહેરાત કરી હતી. કંપનીએ જણાવ્યું હતું કે આ મોડલ જેમિનીના રિયલ વર્લ્ડ નોલેજ અને રિઝનિંગને યુઝ કરતા કોઈ પણ ઈનપુટથી કાંઈ પણ જનરેટ કરી શકે છે. તેના ફર્સ્ટ જનરેશન મોડલ Omni Flashને રોલ આઉટ કરવામાં આવ્યું છે અને આજથી જેમિની એપ, ફ્લો બાય ગૂગલ અને યુટ્યુબ શોર્ટ્સ સહિત અન્યમાં એક્સેસ કરી શકાય છે. આ માટે APIને આગામી થોડા દિવસોમાં લોન્ચ કરવામાં આવશે.
Was this story interesting?





