Incognito Mode Vs VPN: પ્રાઇવેસી માટે બંનેમાંથી ક્યો વિકલ્પ બેસ્ટ?
By AbpMay 14, 2026

Photo: Abp
AI Key Highlights
- Incognito Mode Vs VPN:ઇન્ટરનેટ બ્રાઉઝિંગ દરમિયાન પ્રાઇવસી માટે લોકો Incognito Mode અને VPN નો ઉપયોગ કરે છે
Incognito Mode Vs VPN:ઇન્ટરનેટ બ્રાઉઝિંગ દરમિયાન પ્રાઇવસી માટે લોકો Incognito Mode અને VPN નો ઉપયોગ કરે છે. આજકાલ લગભગ દરેક બ્રાઉઝરમાં ઇન્કોગ્નિટો મોડ ઉપલબ્ધ છે. Google ના Chrome બ્રાઉઝરમાં તેને “Incognito Mode” કહેવાય છે, જ્યારે Microsoft Edge માં “InPrivate Browsing” અને Mozilla Firefox માં “Private Mode” તરીકે ઓળખવામાં આવે છે. નામ અલગ હોવા છતાં, તેમનો હેતુ એક જ છે — બ્રાઉઝિંગ દરમિયાન વધારાની પ્રાઇવસી આપવી.
Was this story interesting?





