iPhone, iPad અને Mac યૂઝર્સ માટે નવો ખતરો! સરકારે જારી કરી મોટી ચેતવણી
By AbpMay 16, 2026

Photo: Abp
AI Key Highlights
- Apple Devices:ભારતની સાયબર સુરક્ષા એજન્સીએ Apple ડિવાઇસ વાપરતા લોકો માટે નવું સિક્યોરિટી એલર્ટ જાહેર કર્યું છે
Apple Devices:ભારતની સાયબર સુરક્ષા એજન્સીએ Apple ડિવાઇસ વાપરતા લોકો માટે નવું સિક્યોરિટી એલર્ટ જાહેર કર્યું છે. આ ચેતવણીમાં જણાવવામાં આવ્યું છે કે iPhone, iPad, Mac અને Apple ના અન્ય પ્રોડક્ટ્સમાં ઘણી ગંભીર સુરક્ષા ખામીઓ જોવા મળી છે, જેનો ફાયદો સાયબર હુમલાખોરો ઉઠાવી શકે છે. આ એલર્ટ ભારતીય કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ એટલે કે CERT-In દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. એજન્સીનું કહેવું છે કે જો યુઝર્સ પોતાના ડિવાઇસ સમયસર અપડેટ નથી કરતા, તો તેમની ખાનગી માહિતી અને ડિવાઇસની સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે.
Was this story interesting?

.webp)



