ક્રિસ્ટા પાઇક : બે- બે ઘાતક ઇન્જેક્શન અપાયાં છતાં કેદીનું મોત ન થયું, અમેરિકામાં કેવી દવાથી ફાંસી અપાય છે?
By BBC GujaratiOctober 1, 2026 at 12:00 AM0 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- અમેરિકાના ટેનેસીમાં હત્યાના ગુનામાં દોષિત ઠરેલી ક્રિસ્ટા પાઇકને ફાંસી આપવાનો પ્રયાસ નિષ્ફળ ગયા પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
- તબીબો તેને 'જીવન બચાવવાના પ્રયાસો' હેઠળ સારવાર આપી રહ્યા છે.
- પાઇકને ઘાતક ઇન્જેક્શન આપીને ફાંસી આપવાનો પ્રયાસ અગાઉથી જ એક મોટા કાનૂની વિવાદનો વિષય બન્યો હતો.
- હવે આ ઘટનાને કારણે અનેક સવાલો ઊભા થયા છે.
- આ ઘટનાને કારણે અનેક સવાલો ઊભા થયા છે-ઇન્જેક્શનની પ્રક્રિયામાં શું ખોટું થયું, હવે આગળ શું થશે અને ફાંસીની પ્રક્રિયા નિષ્ફળ જાય ત્યારે કેદીને થતી પીડા અંગે ફાંસીની સજાના વિરોધીઓની ચિંતા કેટલી વાજબી છે.
અમેરિકાના ટેનેસીમાં હત્યાના ગુનામાં દોષિત ઠરેલી ક્રિસ્ટા પાઇકને ફાંસી આપવાનો પ્રયાસ નિષ્ફળ ગયા પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તબીબો તેને 'જીવન બચાવવાના પ્રયાસો' હેઠળ સારવાર આપી રહ્યા છે. પાઇકને ઘાતક ઇન્જેક્શન આપીને ફાંસી આપવાનો પ્રયાસ અગાઉથી જ એક મોટા કાનૂની વિવાદનો વિષય બન્યો હતો. હવે આ ઘટનાને કારણે અનેક સવાલો ઊભા થયા છે.
Was this story interesting?





